Placeholder canvas

વાંકાનેર: સમસ્ત કોળી સમાજ માધાતા ગ્રુપ દ્વારા બીજા સમૂહલગ્ન 12મી માર્ચે યોજાશે.

કોળી સમાજ માધાતા ગ્રુપ દ્વારા વાંકાનેરમાં બીજા સમૂહ લગ્નની ધામધૂમથી તૈયારીઓ શરૂ…

વાંકાનેર: માધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેરના ઉપક્રમે સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ સમૂહ લગ્ન સમિતિ દ્વારા બીજા સમૂહ લગ્નની તડામાર તયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજા સમૂહલગ્ન આગામી તારીખ 12/03/2023 ને રવિવારના રોજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

આ સમૂહલગ્ન માટે તમામ જ્ઞાતિ બંધુઓને જણાવવામા આવ્યું છે કે જે પોતાના દીકરી દિકરાના લગ્ન આ સમૂહ લગ્નમાં કરવા ઈચ્છતા હોય તો તેવા વાલીઓએ તારીખ 18/02/2023/ સુધીમાં ફોર્મ મેળવી તેમાં માહિતી ભરી અને સમિતિને જમાં કરાવી દેવાના રહેશે. તેમજ આ પ્રમાણે ડોકયુમેન્ટો રજુ કરવાના રહેશે., વર કન્યાના જન્મ તારીખના દાખલા લિવિંગ/સર્ટિફિકેટ, વર કન્યાના આધારકાર્ડ, વર કન્યના પાસપોર્ટ સાઇઝના બે-બે ફોટા, વર કન્યાના વાલીના માતા-પિતાના આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ, રેશનકાર્ડ ની નકલ, આવકનો અને જાતિનો દાખલો (કુંવરબાઈના મામેરા યોજના માટે) તેમજ વર કન્યાના વાલીનું સ્વ ઘોષણા પત્રક રજૂ કરવાનું રહેશે

વાલીઓએ નીચે આપેલ નામ અને સરનામા ઉપરથી ફોર્મ મેળવી શકાશે
વાંકાનેર – જીજ્ઞાસાબેન મેર મો. ૯૫૧૦૨ ૫૨૩૭૪
ઠીકરીયાળા – સામજીભાઇ માંડાણી મો. ૯૮૨૫૭ ૧૪૮૧૯
રાતડીયા- ભગવાનજીભાઈ મેર મો., ૬૩૫૧૩ ૬૪૫૭૦
સતાપર – રમેશભાઇ ગણાદીયા મો. ૯૯૭૮૩ ૬૪૧૪૧
ચિત્રાખડા – સેલાભાઇ સાપરા મો. ૯૯૨૪૫ ૮૧૪૧૩
દેરાળા- છનાભાઈ ડાભી મો. ૯૭૧૪૦ ૬૯૧૭૭
વાંકાનેર – રાહુલ જવેલર્સ, રણછોડભાઇ એન.થુંલેટીયા (મચ્છુ ડેમ-1, રૂપાવટીવાળા) મહાકાળી પાનની બાજુમાં, રસાલા રોડ, વાંકાનેર, મો. ૯૮૭૯૩ ૬૧૫૬૯

ફોર્મ ભરી ડોક્યુમેન્ટ સાથે આપવાનું સ્થળ:-
સમૂહ લગ્ન સ્થળ
ભગવાન માંધાતાદેવ અને સંતશ્રીવેલનાથબાપુના મંદિરે, જાલી બસ સ્ટેશન પાસે, થાન રોડ, વાંકાનેર

(ઉપરના સરનામે માત્ર રવિવારે જ ફોર્મ સ્વીકારમાં આવશે. જેની ખાસ નોંઘ લેવી…)

આ સમાચારને શેર કરો