વાંકાનેર

આજે કોઠી ગામના સૈફુલ માથકીયાનો જન્મદિવસ

આજે વાંકાનેર તાલુકાના કોઠી ગામના માથકિયા સૈફુલ અલીભાઈનો જન્મદિવસ છે. તેઓ એ.સે. રીપેરીંગ, સર્વિસ અને ફીટીંગના વ્યવસાય સાથે સંકળાયેલ છે તેઓ એમ એસ કુલ સોલ્યુશન, યોગી કોમ્પલેક્ષ, ચિત્રકૂટ સિનેમા પાસે, સ્ટેશન રોડ, મોરબી ખાતે એ.સી. સેલ્સ એન્ડ સર્વિસનો વ્યવસાય કરી રહ્યા છે.

તેઓ મોટું મિત્ર વર્તુળ અને વ્યવસાયિક સંબંધો ધરાવે છે. આજે તેમના મિત્રો, સગા-સ્નેહીઓ, સંબંધીઓ અને પરિવારજનો તેમના મોબાઈલ નંબર 7096468755 પર જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…

આ સમાચારને શેર કરો