કોઠી ગામના રહેવાસી અને એમએસ માર્કેટિંગના માલિક સૈફુલ માથકિયાનો આજે જન્મદિવસ

વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતા અને એમ એસ માર્કેટિંગના નામે એસી રીપેરીંગ, સર્વિસ અને સેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા સૈફુલ માથકિયાનો આજે જન્મદિવસ છે.

સૈફુલ માથકિયા પોતાના ક્ષેત્રમાં વેપારીઓ અને કારીગરો સાથે ખુબ સારા સંબંધ ધરાવે છે, તેમનું મોટું મિત્ર વર્તુળ છે. આજે તેમને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 70964 68755 પર તેમના સગા-સ્નેહીઓ, સંબંધીઓ મિત્રો જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
કપ્તાન ગ્રુપ તરફથી સૈફુલ માથકિયાને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… Happy Birthday
