આજે મુળ ટોળ ગામના અને હાલ સુરત રહેતા સૈફુદીન બાદીનો જન્મદિવસ
આજે મૂળ ટંકારા તાલુકાના ટોળ ગામના વતની અને હાલ સુરતમાં રહેતા સૈફુદ્દીન બાદીનો જન્મદિવસ છે.
સૈફુદ્દીન એ. બાદીએ સુરતમાં રહી સ્પોર્ટમાં ખૂબ સારો દેખાવ કરેલ છે, તેવો વોલીબોલના નેશનલ પ્લેયર છે અને બે વખત ગોલ્ડ મેડલ મેળવેલ છે. તેઓ સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ ટીમના પ્લેર છે. તેઓ હાલમાં ઇન્ટરનેશનલ સ્કૂલમાં સ્પોર્ટ ટીચર તરીકે સેવા આપી રહ્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલના પુત્ર તેમના ખાસ મિત્ર છે.
સૈફુદ્દીન બાદી સુરતમાં સ્પોર્ટ ક્ષેત્રમાં ખૂબ સરસ સબંધો ધરાવે છે, ત્યાં તેમનું મોટું મિત્ર વર્તુળ છે.આજે તેમને તેમના મિત્રો શુભેચ્છકો અને તેમના વતનમાથી તેમના પરિવારજનો અને મિત્રો તેમના મોબાઈલ નંબર 7383273019 / 6353783035 પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.
કપ્તાન ગ્રુપ તરફથી સૈફુદ્દીન બાદીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...