Placeholder canvas

વાંકાનેર: 4 વર્ષના સૈફએ રોઝુ રાખીને ખુદાની બંદગી કરી…

વાંકાનેર : મુસ્લિમ બિરાદરો રમઝાન માસમાં અલ્લાહની બંદગી કરવા માટે રોઝા રાખતાં હોય છે. હાલમાં શરૂ થયેલા તાપના કારણે વહેલી સવારના 5:30 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીનું સાડાતેર કલાકનું રોઝુ રાખવામાં મોટાઓને પણ તકલીફ પડી રહી છે ત્યારે નાના બાળકો પણ આવા આકરા તાપમાં રોજા રાખી રહ્યા છે. ત્યારે વાંકાનેરની મોમીન શેરીમાં રહેતા ફઇમહુસેન પરસરનો 4 વર્ષનો દીકરો સૈફ ફઇમહુસેન પરસરાએ ગઈ કાલે રોઝુ રાખીને આ બળ રોઝેદારે ખુદાની બંદગી કરી હતી. મુબારક….

આ સમાચારને શેર કરો