Placeholder canvas

વાંકાનેર શહેરમાંથી સગીરાનું અપહરણ કર્યાની ફરિયાદ

વાંકાનેર: શહેરમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીને એક શખ્સને લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી અપહરણ કરી ભગાડી ગયો હોવાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર પંથકમાં રહેતા પરિવારની સગીરવયની દીકરીને આરોપી વિશાલ ભુપતભાઈ કોળી રહે- વાંકાનેર મિલ પ્લોટ ડબલચાલી વાળો લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો હતો.

જેમની ફરિયાદ સગીરાની માતાએ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાવી છે તો વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો