Placeholder canvas

વાંકાનેર: લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કર્યાની ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરમાં રહેતી સગીરાને દીનેશ ખીમાભાઇ સોઢા નામનો શખ્સ ગત તા. ૮ મેના રોજ લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવીને અપહરણ કરી ગયો હતો.

આ બનાવ અંગે સગીરાના પિતાએ વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. આ બનાવની આગળની તપાસ વાંકાનેર પોલીસ મથકના પોલીસ ઇન્સ.એચ.એન.રાઠોડ ચલાવી રહ્યા છે.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો