આજે JP ટ્રાન્સપોર્ટ વળા સદ્દામભાઈનો જન્મદિવસ

વાંકાનેર આજે 27 નેશનલ હાઈવે પર નવા માર્કેટિંગ યાર્ડ ની સામે આવેલ જે.પી ટ્રાન્સપોર્ટ રાજકોટવાળા સદ્દામ ભાઈ નો જન્મદિવસ છે.

સદામભાઇ વાંકાનેર ટ્રાન્સપોર્ટ એશોસિયેશનમાં પ્રમુખ તરીકે સેવા આપે છે, તેઓ વર્ષોથી ટ્રાન્સપોર્ટના બિઝનેસ સાથે સંકળાયેલા છે. તેઓના ટ્રાન્સપોર્ટ એશોસિએશન અને ટ્રક એશોસિએશનમાં ખૂબ સારા સંબંધો ધરાવે છે. આજે તેમને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નં. 99258 78677 પર વ્યવસાયિક મિત્રો સંબંધીઓ તથા સગાસંબંધીઓ સ્નેહીઓ અને મિત્રો જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી સદ્દામભાઈને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…

આ સમાચારને શેર કરો