વાંકાનેર: આવતી કાલે નેશનલ હાઇવે પર એસ.પી. મોટર કલરનું ઉદ્ઘાટન
વાંકાનેર: આવતી કાલે નેશનલ હાઇવે પર એસ.પી. મોટર કલરનું ઉદ્ઘાટન સૈયદ શકિલએહમદ પીરઝાદાના હસ્તે થશે…
વાંકાનેર તાલુકાના જોધપર ગામના રહેવાસી દુર્વેશભાઈ અને મહેફુઝભાઈ બંને ભાઈઓ મળીને વાંકાનેર હાઇવે પાસે સીએનજી પમ્પની બાજુમાં વિકાસ સ્ટીલ વાળી શેરીમાં ચિરાગ વાયરની સામે એસ.પી.મોટર કલરનો શુભારંભ કરી રહયા છે . જ્યાં વાહનનું બોડીકામ તેમજ કલરકામ કરી આપવામાં આવશે.

S.P. મોટર કલરની સેવાઓ…
▶️ ડેન્ટીંગ એન્ડ પેન્ટીંગ
▶️ હેડ લાઇટ બફીંગ
▶️ અન્ડર બોડી કોટીંગ
▶️ ઇન્ટેરીયલ કલીનીંગ
▶️ સીરામીક કોટીંગ
▶️ વિનશીલ્ડ ગ્લાશ ફીટીંગ
▶️ નવી જુની ગાડી લે-વેચ..
▶️ કાર વોશીંગ

આ ઉદઘાટન સમારંભમાં એસપી મોટર કલરના બંને પાર્ટનરો તરફથી વાંકાનેર શહેર અને તાલુકાની આમ જનતાને જાહેર આમંત્રણમાં આપવામાં આવેલ છે.
-: ઉદઘાટન સમારંભ :-
ઉદઘાટક : સૈયદ શકીલએહમદ પીરઝાદા
તારીખ : ૨૫-૦૬-૨૦૨૪(મંગળવાર)
સમય : સવારે ૧૦:૦૦ કલાકે

એસ.પી. મોટર કલર
સી.એન.જી. પમ્પની બાજુમાં, વિકાસ સ્ટીલ વાળી શેરીમાં, ચિરાગ વાયરની સામે, નેશનલ હાઇવે, વાંકાનેર.
સંપર્ક:- દુરવેશ મો.૭૬૦૦૭ ૦૯૩૩૨,
મેફુઝ મો.૯૧૦૪૭ ૮૫૬૭૨



