Placeholder canvas

ડૉ.રૂકમુદ્દીન માથકીયાની ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મંત્રી તરીકે નિમણૂક

વાંકાનેર: ગુજરાત પ્રદેશ કોંગ્રેસે આજે તેમના પ્રદેશ લેવલે યુવક કોંગ્રેસના હોદ્દેદારોની નિમણૂક કરી છે. જેમાં વાંકાનેરને પણ સ્થાન આપવામાં આવ્યું છે.

વાંકાનેર તાલુકાના ગારીડા ગામના વતની અને કોંગ્રેસના સક્રિય યુવા કાર્યકર ડો. રૂકમુદીન માથાક્યાની ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. આ સમાચાર મળતા જ ડો. રૂકમુદ્દિન માથકીયાના મિત્રો સ્નેહી અને સાથીઓ તેમને તેમના મોબાઈલ નંબર 97376 97323 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો