Placeholder canvas

વાંકાનેરમાં રોયલ ઓટો લિંકનો નવા સ્થળે શુભારંભ…

વાંકાનેર: ઘણા સમયથી વાંકાનેર શહેરમાં 27 નેશનલ હાઇવે પર રોયલ ઓટો લિંક નામે મોટરસાયકલ નો શોરૂમ ધરાવતો રઇશભાઈ માથકિયાએ આજે તેમને રોયલ ઓટો લિંકને નવા સ્થળે આધુનિક સુવિધા અને સર્વિસ સ્ટેશન સાથે શુભારંભ કરેલ છે.

આજે વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ પાસે આવેલ અંજની પ્લાઝામાં રોયલ ઓટો લિંકનું નવા શોરૂમનો શુભારંભ વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય ખુશીદહૈદર પીરઝદા (મીરસાહેબ)ના શુભ હસ્તે કરવામાં આવ્યો….

આજે અંજની પ્લાઝામાં શુભારંભ થયેલ રોયલ ઓટો લિંકના શુભારંભ દિવસની સાથોસાથ રોયલ ઓટો લીંકના માલિક રઈશ માથકીયા અને તેમની લાડકી પુત્રી અલીઝાનો પણ જન્મદિવસ છે આજે રોયલ ઓટો લિંકના શુભારંભ અને રહીશ અને તેમની દીકરીના જન્મદિવસની શુભેચ્છાઓ રઇશ માથકીયાને તેમના મોબાઈલ નંબર 9725925525 પર લોકો પાઠવી રહ્યા છે. કપ્તાન ગ્રુપ તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ…

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/GsBqX6cRF12KKTEXxUWMTQ
આ સમાચારને શેર કરો