આજથી તિથવાના મશહૂર રોનક ગોલાનો શુભારંભ…

ગોલાના સ્વાદના શોખીનો અને ગોલા લવરો માટે બેસ્ટ ગોલા તો તીથવાના જ….!!! તિથવા જેવા ગોલા થાય જ નહીં..!!! આવુ લોકો કહેતા સંભળાય અને તીથવામાં ગોલા ખાવાનીની મજાજ કંઇક અલગ છે….
તીથવા ગામના ખૂબ જ જાણીતા ગોલા એટલે રોનકના ગોલા, રોનક ગોલા આજથી તેમના માનવતા ગ્રાહકો માટે ગોલા બનાવવાનું શરૂ કરી રહ્યા છે. આજથી એજ જુના અવનવા સ્વાદવાળા હાઇજેનિક ગોલા શરૂ થયા છે. તો પધારજો ગોલા ખાવા માટે…

આજે રોનક ગોલાવાળા લંબુનો જન્મદિવસ….

આજે તિથવાના મશહૂર રોનક ગોલા વાળા લંબુભાઈ નો જન્મદિવસ છે, આજે તેમના જન્મદિવસથી જ રોનક ગોલા શરૂ થઈ રહ્યા છે… ત્યારે આજના આ પ્રથમ દિવસે અને ખાસ કરીને લંબુના જન્મદિવસ નિમિત્તે 10% ની છૂટ આપવામાં આવશે….

મસ્જિદ પાસે, તિથવા, તા. વાંકાનેર, મો. 9725914414

આ સમાચારને શેર કરો