Placeholder canvas

વાંકાનેર: વઘાસીયા ટોલ પ્લાઝાની ટીમ દ્વારા જીનીયસ‌ સ્કૂલમાં રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો.

વાંકાનેર: નેશનલ હાઇવે પર આવેલ‌ વઘાસીયા ટોલ પ્લાઝાની ટીમ દ્વારા મહીકા‌ ગામે આવેલ જીનીયસ‌ સ્કૂલ ખાતે રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમ યોજાયો.

નેશનલ હાઇવે પર આવેલ‌ વઘાસીયા ટોલ પ્લાઝાની ટીમ દ્વારા મહીકા ગામે આવેલ જીનીયસ‌ સ્કૂલ ખાતે રોડ સેફ્ટી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સ્કૂલના વિધાર્થીઓને રોડ સેફ્ટી તેમજ ટ્રાફિક નીયમો અંગે વીગતવાર સમજાવવામાં આવ્યું હતું. ટોલ પ્લાઝાના અધીકારી રમેશ અન્નમરેડ્ડી, ઇન્સીડેન્ટ મેનેજમેન્ટ ટીમના અધીકારીઓ અજય સીંઘ, રેનીશભાઈ જાફરાણી, પ્રૃથ્વીરાજસીંહ ઝાલા હાજર રહ્યા હતા.

આ સમાચારને શેર કરો