આજે સણોસરાના રિયાજ શેરસિયાનો જન્મદિવસ

વાંકાનેર: આજે રાજકોટ તાલુકાના સણોસરા ગામના શેરસિયા રિયાઝ તસલીમભાઈનો જન્મદિવસ છે, તેઓ આજે 11 વર્ષ પૂરા કરીને 12 માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.

રિયાઝ સણોસરા પ્રાથમિક શાળામાં છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે, તેમનું પોતાની સ્કૂલમાં અને ગામમાં સારું મિત્ર વર્તુળ છે.આજે તેમના પરિવારજનો, મિત્રો અને તેમના મામાના પરિવારના તમામ સભ્યો રિયાઝને એમના પપ્પાના મોબાઈલ નંબર 98256 17135 પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

રીયાજ શેરસીયાને કપ્તાન પરિવાર તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… Happy Biryhday

આ સમાચારને શેર કરો