વાંકાનેર:પીપળીયા રાજ ગામના પૂર્વ સરપંચ હુશેન વલીની અમ્માજાનનું અવસાન. તરાહવી બાદ દફનવિધિ અને જીયારત…

વાંકાનેર : પીપળીયા રાજ ગામના પૂર્વ સરપંચ શેરસીયા હુસેન વલીના અમીજાન અને તાલુકા પંચાયતના પીપળીયા રાજ સીટના સદસ્ય શેરસીયા અમીનાબેન હુસેનભાઈના સાસુનું આજે બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ 103 વર્ષની વયે અવસાન થયેલ છે.

મર્હુમ રીમીબેનની દફનવિધિ પીપળીયા રાજ ગામની કબ્રસ્તાનમાં આજે રાત્રે તરાહવીની નમાજ બાદ (આશરે 10 વાગ્યા બાદ) કરવામાં આવશે અને દફનવિધિ બાદ તેમના નિવાસ્થાને જિયારત રાખવામાં આવશે.
