વાંકાનેર: કોઠારીયા ગામના વતની રિદ્ધીબા ઝાલા GPSC ક્લાસ-2ની પરીક્ષામાં ઉત્તીર્ણ

વાંકાનેર : મૂળ વાંકાનેર તાલુકાના જડેશ્વર-કોઠારીયા ગામના વતની અને હાલ વડોદરામાં રેલવે એકાઉન્ટ ઓફિસમાં ફરજ નિભાવતા કિરીટસિંહ લખુભા ઝાલાના દીકરી રિદ્ધીબા GPSC ક્લાસ-2 બાળ વિકાસ અધિકારીની પરીક્ષામાં પ્રથમ રેન્ક સાથે પાસ થયેલ છે.

રિદ્ધિબાએ કોઠારીયા ગામ અને વાંકાનેર તાલુકા અને સમસ્ત રાજપૂત સમાજનું ગૌરવ વધારેલ છે. જે બદલ પરિવારજનોએ રિદ્ધીબાને અભિનંદન પાઠવેલ છે. તેમજ ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી શુભેચ્છા આપેલ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો….. https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 39
  •  
  •  
  •  
  •  
  •  
    39
    Shares