Placeholder canvas

સોલોડ રિઝલ્ટ :કન્સ્ટ્રકશન માટેનું ઓલ-ઇન-વન કેમિકલ રીબીબોન્ડ-3118

(Promotional Artical)
બાંધકામ સહિત તમામ કેમિકલ ક્ષેત્રમાં વાંકાનેરની પોતાની કંપની અને પોતાનું કેમિકલ હવે સમગ્ર ગુજરાતમાં ધૂમ મચવે છે…..
વાંકાનેર વિસ્તારના દરેક લોખંડ તથા   સિમેન્ટના વેપારી પાસેથી આપને   રીબીબોન્ડ 3118 મળી રહેશે…
અત્યાર સુધીમાં લોકોને કંન્સ્ટ્રકશન/ બાંધકામ ક્ષેત્રમાં છત, પ્લાસ્ટર, ચણતર, વોટરપ્રૂફીંગ સહિત માટે અલગ અલગ કેમિકલનો ઉપયોગ કરવો પડતો હતો, પરંતુ હવે વાંકાનેરના એક યુવાનને 10 વર્ષના ઊંડા સંશોધનો બાદ બાંધકામ માટે તમામ જગ્યાએ ફક્ત એક જ કેમિકલ ઉપયોગ થાય તેવા નવા કેમિકલનું સંશોધન કરેલ છે, જેના માટે રીબીશન કેમિકલ્સ કંપનીની રચના કરી તેની સંશોધિત પ્રોડક્ટ રીબીબોન્ડ – 3118 નું ઉત્પાદન શરૂ કર્યું છે….
બાંધકામ ક્ષેત્રમાં છતની મજબૂતાઇ વધારવા, છત પર રોગો ચઢાવવા, પ્લાસ્ટર કરવા, સમારકામ કરવા, મકાનમાં તિરાડો રિપેર કરવા, છતમાં લિકેજ બંધ કરવા, પાણીના ટાંકા માટે, વોટરપ્રૂફીંગ સહિત આપનાં બાંધકામની મજબૂતાઈ અને ટકાઉ શક્તિ માટે માટે ઓલ ઈન વન સોલ્યુશન સાથે રિબીબોન્ડ 3118 ની રચના કરવામાં આવી છે, જેથી હવે માત્ર આ એક જ કેમિકલ જ બાંધકામ ક્ષેત્રમાં તમામ કામકાજોમાં ઉપયોગી થશે…..
ઓલ ગુજરાતમાં રિબીશન કેમિકલ્સRibibond-3118 કંપનીની ડિલરશિપ માટે આજે જ સંપર્ક કરો…
રીબીશન કેમિકલ્સ કંપની રીબીબોન્ડ-3118 સહિત તમામ પ્રોડક્ટના વેચાણ માટે સમગ્ર ગુજરાતમાં દરેક તાલુકા તથા જિલ્લા મથકોએ ડિલરશિપ આપવાની હોય જેથી રસ ધરાવતા વેપારી મિત્રોએ વહેલી તકે નિચેના નંબર પર સંપર્ક કરવો….

રીબીશન કેમિકલ્સ કંપની 

75, સ્ટાર પ્લાઝા, પહેલા માળે, ચંદ્રપુર સર્વિસ રોડ, વાંકાનેર
રિયાસત વકાલીયા
(B.Sc., M.Sc. 10 Yr Experience in R & D)
મો. 76980 42430
સોયબ શેરસીયા
(B.A., M.L.W., L.L.B., સ્ટર્લિંગ હોસ્પિટલ)
મો. 95740 08982
આ સમાચારને શેર કરો