વાંકાનેરની આશીર્વાદ હોસ્પિટલ ખાતે રાજકોટની રેયાંશ હોસ્પિટલના નિષ્ણાંત લેપ્રોસ્કોપિક સર્જન ડૉ.ઉર્વેશ પરમારની ઓપીડી શનિવારે યોજાશે…

વાંકાનેર અને આસપાસના વિસ્તારોના લોકો માટે એક સારો અવસર! આગામી શનિવારે વાંકાનેરની આશીર્વાદ હોસ્પિટલ ખાતે રાજકોટની રેયાંશ હોસ્પિટલના નિષ્ણાંત જનરલ તથા લેપ્રોસ્કોપિક સર્જન ડૉ.ઉર્વેશ પરમારની ઓપીડી યોજાશે…
♦️ તાવ, શરદી, ઉધરસ, ઝાડા વગેરેનું નિદાન
♦️ હરસ, મસા, ભગંદર માટે આધુનિક પદ્ધતિથી સારવાર
♦️ પેટમાં દુખાવો અને આંતરડાના રોગોનું નિદાન
♦️ ડાયાબિટિક ફૂટ અને ગેંગરીનનું નિદાન તથા સારવાર
♦️ પિતાશયની પથરીનું દૂરબીન દ્વારા ઓપરેશન
♦️ રસોલી તથા ચરબીની ગાંઠનું ઓપરેશન
♦️ એપેન્ડિક્સનું દૂરબીન દ્રારા ઓપરેશન
♦️ દરેક પ્રકારની સારણગાંઠોનું દૂરબીન દ્રારા ઓપરેશન
♦️ સ્તન કેન્સર તથા ગાંઠનું નિદાન અને સર્જરી
🔵 આરોગ્ય જ સાચી સંપત્તિ છે
આ નિઃશુલ્ક સર્જિકલ કેમ્પનો લાભ લઈ સમયસર નિદાન અને યોગ્ય સારવાર મેળવો.
તમારા સ્વાસ્થ્ય માટે આજથી જ સજાગ બનો.

આ સમાચાર શેર કરો

Follow Us on