Promotional Articlesવાંકાનેર

ચોમાસામાં લિકેજ,છત ટપકવી,ભેજ આવવો આવી સમસ્યાનું સોલિડ સોલ્યુશન એટલે…રીબીશન કેમિકલ કંપનીનું મહા શક્તિશાળી ‘White Seal 55‘

કંસ્ટ્રકશનમાં વપરાતા તમામ પ્રકારના કેમિકલની દુનિયામાં આગવી ઓળખ ઉભી કરનાર રિબીશન કેમિકલ કંપનીના વોટરપ્રૂફીંગ સ્પેશ્યાલિસ્ટ કેમિકલથી પાણી લિકેજ, ભેજ, ક્ષાર તથા છત ટપકવાની સમસ્યાથી મળશે તદ્દન મુક્તિ…

રિબીશન કેમિકલ કંપનીએ પોતાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્રમાં બહોળા સંશોધન બાદ બજારમાં વિવિધ કંન્ટ્રક્શન કેમિકલ લોન્ચ કરવામાં આવેલ, જેમાં બે વર્ષ દરમ્યાન ગ્રાહકોને મળેલ અભુતપૂર્વના પરિણામથી કંપનીના કેમિકલની ડિમાન્ડ એકદમ વધી ગઈ, જે તમામ કેમિકલ હાલ સમગ્ર ગુજરાતમાં ધુમ મચાવી રહ્યા છે. જેમાં તાજેતરમાં જ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલ White Seal 55 વોટરપ્રૂફીંગ કેમિકલથી વરસાદના કારણે છતમાંથી પાણી ટપકવા, ભેજ, પાણી લિકેજ સહિત દરેક સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.

તાજેતરમાં મોરબી જિલ્લા સાથે સમગ્ર ગુજરાતમાં પડેલા ધોધમાર વરસાદથી ઘણી જગ્યાએ નવા તથા જુના બાંધકામોમાં વરસાદના કારણે છતમાંથી પાણી ટપકવા, પાણી લિકેજ તથા ભેજ આવવા સહિતની સમસ્યાઓનો લોકોને સામનો કરવો પડ્યો, આવા લોકો માટે સારા સમાચાર એ છે કે તેમની આ સમસ્યાનો ઉકેલ મળી ગયો છે, રિબીશન કેમિકલના વોટરપ્રૂફીંગ સ્પેશ્યાલિસ્ટ કેમિકલ White Seal 55 થી આ તમામ સમસ્યામાંથી છુટકારો મળે જશે.

હાલ બજારમાં અનેક પ્રકારના વોટરપ્રૂફીંગ કેમિકલો ઉપલબ્ધ છે પરંતુ તેમાંથી મોટાભાગના કેમિકલ ઉપયોગ કર્યા બાદ પણ પાણીની સમસ્યાથી છુટકારો મળતો નથી, ત્યારે રિબીશન કેમિકલ કંપની દ્વારા 100% ગેરંટી સાથે White Seal 55 કેમિકલ બજારમાં મુકવામાં આવ્યા છે, જેના ઉપયોગ બાદ દરેક ગ્રાહકોને 100% પરિણામ મળેલ છે.

આ સમાચારને શેર કરો