કપ્તાનનો સિલ્વર જૂબિલી વિશેષાંક વાંચો PDF ફોરમેટમાં…
કપ્તાનનો સિલ્વર જૂબિલી વિશેષાંક મેગેઝિન સ્વરૂપમા (68 પાના)નું વિમોચન 15મી ઓગસ્ટના રોજ પ્રેસ કલબ ઓફ વાંકાનેરના તમામ સભ્યોની હાજરીમાં વિમોચન કરવામા આવ્યુ હતુ.
આ અંકમાં નામાંકિત લેખકોના આર્ટિકલ ઉપરાંત 25 ગૌરવવંતા ગુજરાતીઓ વિશે વિશેષ માહિતી આપવામા આવી છે.
કપ્તાનનો સિલ્વર જૂબિલી વિશેષાંક વાંચવા માટે નીચેની લીન ક્લિક કરો….