વાંકાનેર: રાતીદેવડી ગામના અને જંતુનાશક દવાના વેપારી ઇરફાન કડીવારનું અવસાન
વાંકાનેર: વાંકાનેર તાલુકાના રાતિદેવળી ગામના રહેવાસી અને જંતુનાશક દવાના વેપારી ઇરફાનભાઇ અહમદભાઈ કડીવારનું આજે બપોરે 2 વાગ્યે અવસાન થયેલ છે. તેમની દફનવિધિ મગરીબ ની નમાઝ બાદ રાખેલ છે.
વાંકાનેરના પ્રતાપ રોડ ઉપર જૂની દાણાપીઠ ની પાછળ વિકાસ એગ્રો એજન્સી વાળા નજરુદિનભાઈ આહમદભાઈ કડીવાર (દુધવાળ)ના નાનાભાઈ ઇરફાનભાઇ આહમદભાઈ કડીવાર (ઉંમર વર્ષ 36) તેઓનું આજે બપોરે 2 વાગ્યે અવસાન થયેલ છે. તેઓની દફનવિધિ આજે મગરીબની નમાઝ બાદ એટલે કે સાંજના 7:30 વાગ્યે રાતીદેવરી ખાતે કરવામાં આવશૅ.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/D8si7rQZb9c7DlZFdyRiAm
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…
આ સમાચારને શેર કરો