વાંકાનેર: રસિકભાઈ મહેતાનું અવસાન, કાલે સવારે 10 વાગ્યે અંતિમયાત્રા

વાંકાનેર: આજે રસિકભાઈ મહેતા (ઉ.વ.77)નું અવસાન થયેલ છે. તેવો સ્વ.દેવજીભાઈ વલમજીભાઈના પુત્ર તથા વિપુલભાઈ અને ભાવિનભાઈના પિતા થાય. તેમની અંતિમયાત્રા આવતીકાલે તા. 4/2/2021 ને ગુરુવારે સવારે તેમના નિવાસ સ્થાન અચરત હાઇટ્સ, પ્રતાપચોકથી સવારે 10 વાગ્યે નીકળશે….

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •