Placeholder canvas

વાંકાનેર: રાણેકપર પ્રાથમિક શાળામાં પતંગોત્સવની ઉત્સાહભેર ઉજવણી

વાંકાનેર: આજરોજ રાણેકપર પ્રાથમિક શાળામાં મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી. મકરસંક્રાંતિ એટલે સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ આ પર્વ દર વર્ષે ૧૪મી જાન્યુઆરી ઉજવાય છે ગુજરાતી તળપદી ભાષામાં તેને ખીહર ના નામથી પણ ઓળખાય છે. બાળકો શાળામાં ભણતા ભણતા જ્ઞાન સાથે આપણી સંસ્કૃતિને વાગોળતા શીખે તે હેતુને ધ્યાનમાં રાખી રાણેકપર પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા સામુહિક પતંગોત્સવ ઉજવવામાં આવ્યો જેમાં શાળાના તમામ બાળકોએ ઉત્સાહ અને ઉમંગ સાથે ભાગ લીધો

વોટ્સએપ:-
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…https://chat.whatsapp.com/LF1muhfnumB901BhcpjXTx
મોબાઈલ એપ્સ:-
તમારા શહેરના તમામ સમાચાર સૌથી પહેલા જાણવા માટે અત્યારે જ ‘કપ્તાન’ની મોબાઇલ એપ્સ ઇન્સ્ટોલ કરો…
કપ્તાન ન્યૂઝની ઍપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો…https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews
આ સમાચારને શેર કરો