Placeholder canvas

બટર અને Eggs Foodie માટે ખુશ ખબર…વાંકાનેરમાં શરૂ થયું “રાજુ આમલેટ”

(Promotional Article)
વાંકાનેર શહેરમાં હાલના સમયમાં હાઇજેનિક ફૂડ મેળવવું ખૂબ જ મુશ્કેલ છે. આવી પરિસ્થિતિમાં વાંકાનેર શહેરમાં લાઈવ કિચન દ્વારા ઈંડાની વિવિધ આઇટમોનો ટેસ્ટ કરી સાંજનો સમય પસાર કરવા માટેનું લોકપ્રિય સ્થળ એટલે “રાજુ આમલેટ”
રાજુ આમલેટમાં ઈંડાની અવનવી આઈટમો સ્પેશિયલ બટરમાં તૈયાર કરી પીરસવામાં આવે છે. મોકળાસમાં અને સ્વચ્છ બેઠક વ્યવસ્થા સાથે… સાંજના 5 થી રાત્રીના 11:30 સુધી…. સ્વાદ માણો

રાજુ આમલેટ


અલી કોમ્પલેસ, ગુજરાત ગેસના સીએનજી પમ્પની સામે,
27 નેશનલ હાઈવે, ચંદ્રપુર, વાંકાનેર.
મો.99988 80605
81281 28744

આ સમાચારને શેર કરો