રાજકોટ: સાપરમા 100થી વધુ મહિલાઓ પાણી પ્રશ્ને રસ્તા ઉપર ઉતરી આવી ને બેડા સાથે વિરોધ કર્યો હતો.

મળતી માહિતી મુજબ રાજકોટના શાપર ગામે આદર્શ સોસાયટીના બિલ્ડર દ્વારા પાણી આપવાના નામે 300 થી વધુ લોકો પાસે પૈસા ઉઘરાવી ને 10000 રૂપિયા લીધાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

જેના વિરોધમાં આજે આ સોસાયટીની 100થી વધુ મહિલાઓ બેડા લઈને રસ્તાઓ પર ઉતરી આવીને ભારે વિરોધ કર્યો હતો.

