રાજકોટ: કોઠારીયા સોલવન્ટ પાસે પવા ભરવાડની લાંશ મળી
રાજકોટ: કોઠારીયા ગામના પાણીના ટાંકાથી કોઠારીયા સોલવન્ટ ફાટક તરફ જતા રસ્તા પર વચમાં આવતા આદર્શ ગ્રીન પાર્કના બોર્ડની સામે ખુલ્લા પ્લોટમાંથી પરેશ ઉર્ફે પવો નાથાભાઈ ગોહેલ જાતે ભરવાડની આજે લાશ મળી આવી છે.
આ સમાચાર પોલીસને મળતા પોલીસ ત્યાં દોડી ગઇ હતી લાશને જોતા તેમને મર્ડર થયેલ ની આશંકા છે. લાશ ને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલીને આગળની તપાસ આજી ડેમ પોલીસ કરી રહી છે.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…