વાંકાનેરવ્યવસાયશૈક્ષણિક

રાજકોટ પાવરટ્રાન્સ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં સ્ટાફની ભરતી…

સ્ટાફ જોઈએ છે.

(Advt.) ગુજરાતની નામાંકિત ટ્રાન્સફોર્મર મેન્યુફેક્ચરના રાજકોટ અને વાંકાનેર નજીક નવા આધુનિક પ્લાન્ટમાં નીચે મુજબના સ્ટાફની ઓફીસ કામ અને પ્લાન્ટ તેમજ સાઈટ પર ટેસ્ટીંગ કામ માટે જરૂરિયાત હોવાથી લાગુ પડતા ઉમેદવારે નીચે આપેલ મેઈલ આઈડી અથવા વોટ્સઅપ નંબર પર 20.07.2023 સુધીમાં બાયોડેટા મોકલી આપવા.
નોંધ: પગાર ધોરણ ગુજરાત સરકાર ના લઘુતમ વેતન મુજબ તેમજ તમારી કાર્યક્ષમતા મુજબ રહેશે..
(૧) ટેક્નિશિયન……..જગ્યા – 05
લાયકાત:- ITI ઈલેક્ટ્રીશિયન અથવા
વાયરમેન (પુરુષ)
(૨) ટેસ્ટિંગ એન્જીનીયર…જગ્યા-10
લાયકાત:- ડિપ્લોમા/બી.ઈ. ઇલેક્ટ્રિકલ (પુરુષ)
(૩) માર્કેટિંગ એકઝીટીવ…જગ્યા-03
લાયકાત:- કોઈપણ સ્નાતક કોમ્પ્યુટર
નોલેજ (મહિલા / પુરુષ)
(૪) ટેલી-કોલર…. જગ્યા-02
લાયકાત:- કોઈપણ સ્નાતક,કોમ્પ્યુટર
નોલેજ (મહિલા)
(૫) ડેટા-ઓપરેટર…. જગ્યા-03
લાયકાત:- કોઈપણ સ્નાતક,કોમ્પ્યુટર
નોલેજ (મહિલા)
(૬) રિસેપ્સનિસ્ટ….જગ્યા-01
લાયકાત:- કોઈપણ સ્નાતક,કોમ્પ્યુટર નોલેજ (મહિલા)

રાજકોટ પાવરટ્રાન્સ પ્રાઇવેટ લીમીટેડ.
આર.કે.ઇન્ડસ્ટ્રીયલ ઝોન-૧૧, વાંકાનેર કુવાડવા હાઈવે, સણોસરા –રાજકોટ ૩૬૦૦૦૩

Email:– report@rajkotpowertrans.com
WhatsApp number: 9081099777

આ સમાચારને શેર કરો