Placeholder canvas

ઉપયોગી માહિતી: રાજકોટ કોરોના હોસ્પિટલની યાદી, ડૉક્ટરના નામ, નંબર સાથે…

હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીમાં રાજકોટમાં કેટલી કોરોના હોસ્પિટલ છે, તેમના નામ સરનામાં ડોક્ટરનું નામ અને કોન્ટેક નંબર અત્યારે જરૂરિયાત મંત્ર લોકોને ખૂબ ઉપયોગી થશે એવા હેતુથી અહીં રાજકોટની કોવિડ હોસ્પિટલની આધારભૂત માહિતી આપેલ છે.
(માહિતી સોર્સ: ડો પંકજ રાઠોડ RMC) કુલ હોસ્પિટલ : 32

1) પીડીયુ હોસ્પિટલ
પીડીયુ, સિવિલ હોસ્પિટલ, હોસ્પિટલ ચોક, રાજકોટ………………… કોરોના કંટ્રોલ રૂમ 9313717584

2) સ્ટાર સિનર્જી હોસ્પિટલ
ઓલ્ડ સહયોગ હોસ્પિટલ બિલ્ડિંગ, એનઆર માવડી ચોકડી, ૧૫૦ ફુટ રીંગરોડ, રાજકોટ.

ડૉ.વિશાલ – 9512140048
ડૉ.બારાડ – 9427258894

3) ક્રિસ્ટ હોસ્પિટલ
જામનગર રોડ -માધાપર, રાજકોટ.

ડૉ.જીતેન 8238720444

4)પરમ હોસ્પિટલ
જૂની રોહિત ઠાકર હોસ્પિટલ બિલ્ડિંગ, આશાપુરા મેઇન રોડ, 150 ફુટ રીંગરોડ, રાજકોટ.

ચિરાગભાઇ 9909971120

5) સલુસ હોસ્પિટલ
રૈયા રોડ, રાજકોટ
ડો.આકાશ પટેલ – 9904855062

6) રંગાણી હોસ્પિટલ
ન્યુ આશ્રમ રોડ, રોયલ કોમ્પ્લેક્સ, રણછોડદાસ બાપુ આશ્રમ પાસે, રાજકોટ.

મુકેશ રંગાણી ડો. 7016130781 / 9106341641

7) સત્કાર હોસ્પિટલ
દ્રષ્ટિ, જૂની નેત્રદીપ આઇ હોસ્પિટલ, મોરીસ રેસ્ટોરન્ટ પાસે, કનક રોડ, રાજકોટ.

ડૉ.હર્ષિલ કોટક 9408665727

8) વેદાંત કોવિડ હોસ્પિટલ
મોટીટાંકી ચોક, જીગર પાન પાસે, રાજકોટ.

ડો.અનવર કોંઢીયા 9427735010

9) સદભાવના કોવિડ હોસ્પિટલ
150 ફૂટ રિંગરોડ, ગાંધીગ્રામ સામે, રાજકોટ.

સતિષ તન્ના- 9426785019

11) સ્ટર્લિંગ હોસ્પિટલ. નાણાવટી સર્કલ પાસે, રીંગરોડ, રાજકોટ

ડૉ.પ્રફુલ ધારણી 9879806311

12) વોકહાર્ટ કોવિડ હોસ્પિટલ
કાલાવડ રોડ, રાજકોટ.

પ્રશાંત મહેતા 9909989462

13) પ્લેક્સસ કોવિડ હોસ્પિટલ
25- નવા જગનાથ, રાજકોટ

અમિત રાજ – 9900080023

14) ક્રિષ્ના કોવિડ હોસ્પિટલ
વર્સાણી હોસ્પિટલ, વિદ્યાનગર મેઇન રોડ, રાજકોટ

ડો.કુંજેસ રૂપાપરા 9904448051

15) મેડિકેર એન ક્યુર હોસ્પિટલ
શિવમ જૈમિન સ્ક્વેર, અમિત ગાંધી હોસ્પિટલ સામે, વિધાનગર મેઇન રોડ, રાજકોટ

ડૉ.કેયુર નિરંજની 8487902120

16) એચ જે દોશી કોવિડ હોસ્પિટલ, માલાવીયાનગર, ગોંડલ રોડ, રાજકોટ.

કૃણાલ જોશી 8238286065

17) કુંદન કોવિડ હોસ્પિટલ * ગીતાનગર સોસાયટી, ગાયત્રીનગર મુખ્ય માર્ગ, રાજકોટ.

ડો.મનોજ સીડા 9601867070

18) ઓલિમ્પસ કોવિડ હોસ્પિટલ * વિધાનગર મેઇન રોડ, રાજકોટ.

ડૉ. જુગવી 9574607700

19) * જલારામ કોવિડ હોસ્પિટલ * પંચવટી મુખ્ય માર્ગ, શ્રીનાથજી ટાવર પાછળ, રાજકોટ.

બીજુજી મેથ્યુ – 9490863518

20) જયનાથ હોસ્પિટલ * ગીતા મંદિર પાસે, ભક્તિનગર સર્કલ, રાજકોટ.

સતિષ તન્ના 9624785019

21) * રત્નાદિપ કોવિડ હોસ્પિટલ * c/o ઉદય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, રાષ્ટ્રીય શાળા અને ધ્રુવ હોસ્પિટલ સામે, 16 મનહર પ્લોટ, રાજકોટ.

ડૉ.પાર્થ પટેલ ડો. 9429419957

22) * એચસીજી હોસ્પિટલ * અસ્થાય રેસિડેન્સી, અયોધ્યા ચોક, 150 ફુટ રીંગરોડ, રાજકોટ

મનીશ અગ્રવાલ 9828465694

23) * જીનીસસ હોસ્પિટલ * બાપા સીતારામ ચોક, પેરેડાઇઝ હોલ સામે, રૈયા રોડ, રાજકોટ

ડૉ.જયંત મહેતા 9978884242

24) * પ્રાઇમ કોવિડ હોસ્પિટલ * અતિથી ચોક, પંચવટી મુખ્ય માર્ગ, રાજકોટ.

ડૉ.સ્વેતા 7802827133

25) * શ્રેયશ હોસ્પિટલ * વિદ્યાનગર મેઇન રોડ, વલ્લભ કથીરિયા હોપિટલ, રાજકોટ

રવિ પટેલ – 9898286189

26) * દેવ કોવિડ હોસ્પિટલ * વિદ્યાનગર મેઇન રોડ, રાજકોટ

ડો.નિરવ ગોહિલ – 8320195309

27) * વાઈરલ કોવિડ હોસ્પિટલ * ગોંડલ રોડ, રાજર્ષિ શોરૂમ પાસે, રાજકોટ

ભાવિન ભાલોડીયા – 9925000005

28) * ગોકુલ કોવિડ હોસ્પિટલ * મંગલા મેઇન રોડ, પ્રગતિ હોસ્પિટલ સામેં, રાજકોટ

હિમાંશુ ચાવડા 9727750303

29) * શિવ કોવિડ હોસ્પિટલ * મહાપૂજાધામ ચોક, 150 ફૂટ રીંગ રોડ, બાલાજી હોલ પાછળ રાજકોટ.

સતિશકુમાર સિંઘ 9638904000

30) * બીટી સવાની હોસ્પિટલ * કે.કે.વી.હોલ પાસે, ન્યુ મંગલમ હોસ્પિટલ, 150 ફૂટ રિંગરોડ, ગિરિરાજ હોસ્પિટલ સામે, રાજકોટ.

ડૉ.નિમિષ બગસરીયા 9712209209

31) * સારથી હોસ્પિટલ * કે.કે.વી.હોલ પાસે, ન્યુ મંગલમ હોસ્પિટલ, ૧૫૦ ફુટ રીંગરોડ, ગિરિરાજ હોસ્પિટલ સામે, રાજકોટ.

ડો.નિમિષ બગસરીયા 9712209209

32) * શ્રી પંચનાથ હોસ્પિટલ *
શ્રી પંચનાથ મહાદેવ મંદિર, લીમડા ચોક, રાજકોટ.

રવિભાઈ 9724986865

***************************************************

રાજકોટમાં આવેલી કોવિડ હોસ્પિટલની માહિતી જરૂરત મંદ લોકોને ખૂબ ઉપયોગી થશે, જે માટે આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તે માટે…. તમામ વાંચકોને આપ જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હો તો તેમાં તમામ માં વધુમાં વધુ શેર કરવા વિનંતી….

આ સમાચારને શેર કરો