રાજકોટ: RTO કચેરી ખાતે બે શખ્સો દ્વારા એક યુવાનને ઢોર માર માર્યો, અતિ ગંભિર ઇજા.

🚨 બ્રેકીંગ ન્યુઝ 🚨

રાજકોટની RTO કચેરી ખાતે મોટી માથાકૂટ,બે શખ્સો દ્વારા એક યુવાનને ઢોર માર મારવામાં આવ્યો. ઢોર માર મારીને બેન્ને શખ્સો ફરાર થઈ ગયા છે. યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આ ઘટનાથી RTO ખાતે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. સૂત્રોના જાણવા મુજબ ઘાવયેલ યુવાનની સ્થિતિ અતિ ગંભીર છે.

આ સમાચારને શેર કરો