Placeholder canvas

રાજ્યમાં 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી.


રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. તેમજ દક્ષિણ ગુજરાતનાં સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચમાં વરસાદની આગાહી છે. જ્યારે મધ્ય ગુજરાતનાં છોટાઉદેપુર, દાહોદ, વડોદરા, મહીસાગરમાં પણ વરસાદની આગાહી છે.

ઉત્તર ગુજરાતનાં બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રનાં રાજકોટ, ભાવનગર સહિતનાં વિસ્તારમાં વરસાદની આગાહી છે.

આ સમાચારને શેર કરો