વાંકાનેર

વાંકાનેર પંથકમાં રાત્રે પવન સાથે વરસાદ, કયા ઝાડ પડ્યા તો કયાક પત્રરા ઉડ્યા. આગામી ત્રણ કલાકમાં કરા સાથે વરસાદ પડશે…

વાંકાનેર ગત્રે વાંકાનેર પંથકમાં 10:30 વાગ્યાની આસપાસ વરસાદી વાવર આવી હતી અને જો જોતામાં વરસાદ ચાલુ થયો હતો ભારે પવનના કારણે ધૂળની ડંબીઓ ઊડી હતી અને જોરદાર વીજળીના ચમકારા થતા હતા આમ લગભગ આશરે અડધોથી પોણો કલાક સુધી વરસાદ ચાલુ રહ્યો ત્યાં સુધીમાં સારો એવો વરસાદ પડી ગયો હતો.

ભારે પવનના કારણે કેટલીક જગ્યાએ ઝાડવા પડી ગયા હતા તો પેલી જ જગ્યાએ પથરાઉડ્યા હતા અને અમુક જગ્યાએ રસ્તામાં જાળવવા પડતા રસ્તો બંધ થઈ ગયો હતો.

આજે સવારે પણ સુમસાન વાતાવરણ છે ક્યારેક ક્યારેક કોક કોક ખાટા પણ પડી જાય છે હવામાન ખાતાની આગાહી મુજબ આગામી 3 કલાકમાં જૂનાગઢ, કચ્છ, મોરબી, નવસારી, રાજકોટ, તાપી, ડાંગ, વલસાડ, દાદરા અને નગર હવેલી, દમણમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા છે.

કપ્તાનમાં માહિતી મોકલો :-

જો આપને આસપાસ વરસાદ કે પવનના કારણે કોઈ મોટું નુકસાન થયું હોય તો તેમની માહિતી અને ફોટો કપ્તાનમાં 9879930003 પર વોટ્સએપ કરો. હાલમાં હવામાન ખાતાની વરસાદની આગાહી છે, જો આપના વિસ્તારમાં વરસાદ પડે, કરા સાથે વરસાદ પડે તો તેમનો વિડીયો બનાવીને મોકલશોજી…
આ સમાચારને શેર કરો