skip to content

ટંકારા ઉપર મેધરાજાનુ બપોરે સવા બે ઇંચ સાથે ધમાકેદાર પુનરાગમન…

ટંકારા ઉપર મેધરાજાનુ ધમાકેદાર પુનરાગમન કર્યું હતું અને બપોરના બે વાગ્યા ના સુમારે સટાસટી બોલાવી હતી સવા બે ઈચ વરસાદ વરસ્યો છે.

એકી સાથે પડેલા અનરાધાર વરસાદને કારણે સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતા ઉપરાંત ખેતરોમા પણ તહબોર થઈ જતા પાણી ખેતર બહાર નીકળી ગયા હતા.

આ સાથે સિઝનનો કુલ વરસાદ 451 એમ એમ ને આંબી ગયો છે.

આ સમાચારને શેર કરો