વાંકાનેર: ખેરવા ગામે આજે સાંજના સાડા પાંચ વાગ્યાની આસપાસ પવનની અને ગાજવીજ સાથે વરસાદ ચાલુ થયો છે આ લખાય છે ત્યારે ગામ બહાર પાણી નીકળી ગયા છે.
આ વરસાદ પડવાથી ખેતીના પાકોમાં નુકસાન થશે પશુઓ નો ચારો પડી જશે તેમજ ડુંગળી લસણ અને ચણાના પાકમાં નુકસાની થવાની શક્યતાઓ છે.