Placeholder canvas

હરખણી પર વરસાદ ‘હરખાયો’ પડ્યું ‘નનકડુક’ ઝાપટું

વાંકાનેર: પીપળીયારાજ ગામ પાસે આવેલ હરખણી પર વરસાદ ‘હરખાયો’ હતો અને ‘નાનકડુક’ જાપટું પડયું હતું.

મળેલી માહિતી મુજબ આજે સાંજના પાંચ વાગ્યાની આસપાસ પીપળીયારાજ પાસે આવેલા સ્વરાજ ડેરી પાસેનો હરખણી વિસ્તારમાં પવન સાથે એક વરસાદનું ઝાપટું પડી ગયું હતું. વધુ માહિતી મેળવતા માત્ર આ ઝાપટુ હરખણી વિસ્તારમાં જ પડયું હતું. આજુબાજુના કોઈ ગામોમાં વરસાદ પડ્યો નથી, પરંતુ પવન ફૂંકાયો હતો.

જુઓ વિડિયો…

આ સમાચારને શેર કરો