આજે વીઆર એરકંડીશનર વાળા રફીક વકાલીયાનો જન્મદિવસ

આજે વાંકાનેર તાલુકાના ખીજડીયા ગામમાં રહેતા અને એરકન્ડિશનનું કામ કરતા રફીક વકાલિયાનો જન્મદિવસ છે.

રફીક વકાલીયાએ વાંકાનેર તાલુકામાં વીઆર એરકન્ડિશનરના નામે એરકન્ડીશનની સર્વિસ અને ફિટિંગનું ગુણવત્તાસભર કામ કરે છે. જેથી તેમના એરકન્ડીશન વ્યવસાય સાથે જોડાયેલા લોકો સાથે ખુબ સારા સંબંધો છે ઉપરાંત તેઓ પોતે મોટું મિત્રવર્તુળ ધરાવે છે.

આજે રફીક વકાલિયાને તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્ર સર્કલ, વ્યવસાયિક મિત્રો, સગા-સ્નેહીઓ અને પરિવારજનો તેમના મોબાઈલ નંબર +91 96015 24322 પર જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

રફીક વકાલિયાને કપ્તાન ગ્રુપ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… Happy Birthday….

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •