વાંકાનેરશૈક્ષણિક

ધી મોડર્ન સ્કૂલમા ધો.12 સાયન્સ Re-Neetના વર્ગો શરૂ….

(Promotional Article)
વાંકાનેર: NEET નુ પરિણામ તાજેતરમાં જાહેર થયુ જેમા વાંકાનેરના ઘણા વિધાર્થીઓ ખુબ સારા માર્કસ મેળવીને MBBSમા પ્રવેશ મેળવશે. પરંતુ કેટલાક વિધાર્થીઓ યોગ્ય માર્ગદર્શનના અભાવે અપેક્ષા મુજબ ગુણ મેળવી શકયા નથી તેઓ વધુ એક પ્રયત્ન કરી પોતાની અપેક્ષા મુજબ ગુણ મેળવવા ઇચ્છતા વિધાર્થીઓ માટે ધી મોડર્ન સ્કૂલમા તા. 19/09/2022 ને સોમવારથી Re-Neet નો વર્ગ શરૂ થાય છે.
ધો.10 મા એકપણ વિધાર્થીને 90% ન હોવા છતા ધી મોડર્ન સ્કૂલના યોગ્ય માર્ગદર્શનથી વર્ષ-2022મા સાત થી આઠ વિધાર્થી MBBSમાં પ્રવેશ મેળવશે.
ધી મોડર્ન સ્કૂલ Re-Neetના વર્ગમા જોડાનાર વિધાર્થીને NEET-2022 મા મેળવેલ ગુણ કરતા ઓછામા ઓછા 100 ગુણ વધુ મેળવવાની ગેરંટી આપે છે.

આ સમાચારને શેર કરો