વાંકાનેર

વાંકાનેર: ક્યુટોન સીરામિકમાં વીજ શોક લાગતા શ્રમિક યુવાનનું મૃત્યુ

મોરબી : મોરબી વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વઘાસિયા ટોલનાકા પાસે આવેલ ક્યુટોન સિરામિક ફેકટરીમાં કામ કરતા ગૌતમ કાશીરામ લાલાણી ઉ.20 નામના શ્રમિકને ઇલેક્ટ્રીક મોટરમાંથી શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો