Placeholder canvas

આજે વાંકાનેરના યુવા બિલ્ડર અને ડેવલપર S.I.નો જન્મ દિવસ

વાંકાનેર: આજે વાંકાનેરના લાલપર ગામના રહેવાસી અને યુવા બિલ્ડર પરવેઝ શેરસીયા (S. I.)નો જન્મ દિવસ છે.

વાંકાનેરમાં જમીન માપણી જેવા જમીનને લગતા તમામ કામો “સ્માર્ટ સર્વે” બેનર હેઠળ મિત્રો સર્કલ સાથે મળીને કારકિર્દીની શરૂઆત કરીને હાલમા વાંકાનેરમાં સંપૂર્ણ સુવિધા સાથેની સોસાયટીનું નિર્માણ કરવાની પહેલ આ ગ્રુપ દ્રારા કરવામાં આવી… વાંકાણનેરમાં આસ્થા ગ્રીન, ગુલશન ગ્રીનના સંપૂર્ણ સુવિધાવળી સોસાયટી નિર્માણ કરિયા બાદ હાલમાં સંજર ગ્રીનનું નિર્માણ કામ ચાલુ છે. આ ઉપરાંત “અંજની પલાઝ” નામનું નેશનલ હાઇવે પર, ચંદ્રપુર, વાંકાનેર પાસે કોમર્શિયલ કોમ્પ્લેક્ષનું પણ સફળ નિર્માણ કરેલ છે.

ખૂબ જ નાની ઉંમરે જમીનની માપણી, બિનખેતી જેવા કામ બાદ બિલ્ડર અને ડેવલપર તરીકે સફળ થયેલ છે. સાથો સાથ શુદ્ધ ગાયના દૂધની “ગાવળી” બ્રાન્ડ ઊભી કરીને ટૂંકા ગાળામાં સફળતા મેળવેલ છે. આજે તેમને તેમના મિત્રો, સગા સ્નેહીઓ, સંબંધીઓ, પરિવારજનો અને વ્યવસાયિક સાથીઓ જન્મ દિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

કપ્તાન પરિવાર તરફથી પરવેઝને જન્મદિવસની ખૂબ ખૂબ મુબારકબાદી…

આ સમાચારને શેર કરો