Placeholder canvas

વાંકાનેરની ડિજિટલ બિઝનેસ ડિરેક્ટરીમાં આપના બિઝનેસની ફ્રીમાં માહિતી આપો…

‘કારોબાર ડોટ કોમ’ વાંકાનેરની ડીઝીટલ બિઝનેસ ડિરેક્ટરીમાં માત્ર ફોન નંબર નહી પરંતુ આપના બિઝનેસની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.

વાંકાનેર: કપ્તાન ન્યુઝ દ્વારા વાંકાનેરના બિઝનેસની સંપૂર્ણ માહિતી લોકોને તેમના મોબાઈલ કે કોમ્પ્યુટર પર મળી રહે એ માટે વાંકાનેરની ડિજિટલ બિઝનેશ ડિરેક્ટરી ‘કારોબાર ડોટ કોમ‘ શરૂ કરવામાં આવી છે.

આ ડિરેક્ટરીમાં વાંકાનેરના કોઈપણ નાના-મોટા બિઝનેસ, નાના-મોટા ઔધોગિક એકમો, ધાર્મિક,સામાજિક અને આરોગ્ય લક્ષી કે પછી જનજાગૃતિ માટે કામ કરતી સંસ્થાઓ, કારીગરો કે પછી કોઇપણ ધંધા-ઉદ્યોગની માહિતી, એટલે કે વાંકાનેરના બિઝનેસની સંપૂર્ણ માહિતી આ ડીઝીટલ ડિરેક્ટરી ‘કારોબાર ડોટ કોમ‘માં ફ્રીમા આપવામાં આવે છે. આપના ધંધા-ઉદ્યોગ કે સંસ્થાની માહિતી આપે નીચે આપેલ google ફોર્મ માં ભરીને મોકલવાની રહેશે.

આ ડિજિટલ ડિરેક્ટરીમાં ૪ કેટેગરી (પાર્ટ) રાખવામાં આવ્યા છે. (1) ફ્રી (2) પ્રીમિયમ (3) પ્રીમીયમ પ્લસ અને (4) પ્રીમિયમ ગોલ્ડ દરેક (કેટેગરી) પાર્ટમાં અલગ-અલગ વિશેષતા આપવામાં આવી છે. આ મેસેજ દ્વારા આપને ‘કારોબાર ડોટ કોમ’ વાંકાનેરની ડીઝીટલ બિઝનેસ ડિરેક્ટરીમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવે છે.

‘કારોબાર ડોટ કોમ’ વાંકાનેરની ડીઝીટલ બિઝનેસ ડિરેક્ટરી નિહાળવા માટે નીચેની લિંક પર ક્લિક કરીને જોઈ શકશો…

https://www.karobars.com/

માહિતી કઈ રીતે આપવી

આ વાંકાનેર ડિજિટલ ડિરેક્ટરી ‘કારોબાર ડોટ કોમ’મા આપના બિઝનેસની માહિતી આપવા માટે નીચે આપેલી લીંક ક્લીક કરીને google ફોર્મ માં માહિતી આપી શકો છો, જેમને કોઇપણ ચાર્જ વગર ‘કારોબાર ડોટ કોમ’ માં અપલોડ કરવામાં આવશે.

https://forms.gle/yLMmfiEwooHXPsj96

‘કારોબાર ડોટ કોમ’ ની વિશેષ માહિતી માટે કે બીજી કોઇ પૂછપરછ માટે સંપર્ક કરો…. 96388 02828 (સમય:-સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી)

આ સમાચારને શેર કરો