મુસ્કાન ફ્લાવર્સ એન્ડ નોવેલટી સ્ટોરમાં મસ્ત,નોવેલટી આઈટમનો મોટો ખજાનો…
(Promotional Article)
વાંકાનેર શહેરમાં તાજેતરમાં જ શરૂ થયેલી મુસ્કાન ફ્લાવર્સ એન્ડ નોવેલ્ટી સ્ટોરમાં મસ્ત અને નોવેલ્ટી આઈટમ નો ખજાનો ખુલ્યો છે. જેમને આપ ખુદ જોઈને કહેશો વાહ કેટલું મસ્ત છે.
વાંકાનેરના હાર્દસમા વિસ્તાર પ્રતાપ રોડ, મોમીનો શેરી પાસે અને બશીર બાપુની દુકાનની બાજુમાં મુસ્કાન ફલાવર એન્ડ નોવેલ્ટી સ્ટોર નામે ગિફ્ટ આર્ટીકલ અને ફ્લાવરની મનમોહક અને વિશાળ આઈટમની શોપ શરૂ કરવામાં આવેલ છે.
આ મુસ્કાન ફ્લાવર એન્ડ નોવેલ્ટી સ્ટોરમાં…. કાર ડેકોરેશનની વસ્તુઓ, કટલેરી, ગિફ્ટસ, ઇલેક્ટ્રિક જુમર, ફ્લાવર પોટ, આર્ટિફિશ્યલ ફ્લાવર, ડિનર સેટ, ટી સેટ, કોસમેટિક આઈટમ,વૉલેટ, બેલ્ટ, ચશ્માં, રમકડાં, કરીયાવર અને જેન્ટ્સ એસેસરીઝની અવનવી અને મનમોહક ડિઝાઈનની વિશાળ રેન્જ ઉપલબ્ધ છે.
આપના ઘરે લગ્ન પ્રસંગે કે પછી અન્ય કોઈ પ્રસંગની ખરીદી માટે મુસ્કાન ફ્લાવર એન્ડ નોવેલ્ટી સ્ટોરમાં સારી ગુણવત્તા અને વ્યાજબી ભાવમાં ખરીદી કરવા એકવાર અવશ્ય મુલાકાત લેશો….
🙏પધારો આપનું સ્વાગત છે🙏
મુસ્કાન ફ્લાવર એન્ડ નોવેલ્ટી સ્ટોર
મોમીનશેરી પાસે, બસીરબાપુની દુકાનની બાજુમાં, પ્રતાપરોડ, વાંકાનેર.
સારીક શેરસીયા -88666 67486
મકસુદાબેન શેરસીયા
કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KesMgLv38VwCn1K5FyvQa2
આ લીંક આપના મિત્રોને કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે મોકલી શકો છો…