શું આપ ઘરઘંટી લેવાનું વિચારો છો? તો પધારો બાદી એન્ડ કંપનીમાં…

(પ્રમોશનલ આર્ટીકલ) વાંકાનેર: હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીમાં ફ્લોર મિલ પર અનાજ દળવા જવું એ જોખમ ભર્યું છે. આવા સમયે જો તમે ઘરઘંટી લેવાનું વિચારતા હો તો વાંકાનેરના સૌથી આધુનિક અને વિશાળ હોમ એપ્લાયન્સીસના શો રૂમ બાદી એન્ડ કંપનીમાં પધારો…

બાદી એન્ડ કંપની પોતાના માનવતા ગ્રાહકો માટે સિલ્વર જ્યુબેલી વર્ષના ભવ્ય સેલમાં ઘણી બધી ઓફરો આવનાર છે. આપ ભવ્ય અને 2020ના આખરી સેલમાં આપના માટે ઘરઘંટી ખરીદવી સાવ સરળ થઈ જશે… બસ અત્યારે માત્ર આપ ઘરઘંટી ખરીદવાનું મન બનાવો અને ભવ્ય સેલ એટલે કે તારીખ 25 થી 31 ડિસેમ્બર દરમિયાન ઘરઘંટી ખરીદો.

અનાજ દળે સુપરફાઇન, ઘરઘંટી તો માઇક્રોફાઇન.

ઘરઘંટી ની સાથે માત્ર ૩૭ ટકા કિંમતમાં બોસનું મિક્સર ખરીદો…

આ ઉપરાંત બાદી એન્ડ કંપની પોતાના તરફથી અને માઇક્રોફાઇન કંપની તરફથી ઘણી બધી ઓફરો આપનાર છે. આ ઓફરો જાણ્યા પછી આપ ખુદ કહેશો કે ઘરઘંટી ખરીદવી આથી સરળ કયારે ન હોય… હવે જો તમે ઘરઘંટી ખરીદવાનું મન બનાવી ચુક્યા હો તો તમારે 25 ડિસેમ્બરની રાહ જોવાની છે…. ખોટી ઉતાવળ ના કરશો હવે માત્ર 8 દિવસ જ બાકી છે.. આવી ઓફરનો લાભ લો અને આપણા સગા સ્નેહીઓ અને મિત્રોને પણ આ ઓફર ની જાણ કરો….

બાદી એન્ડ કંપની

સહજ કોમ્પલેક્ષ,બીજો માળ, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર. 98252 84432

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •