Placeholder canvas

આજે તીથવાની પ્રાથના વાઘેલાનો જન્મદિવસ

આજે વાંકાનેર તાલુકાના તીથવા ગામની પ્રાથના ગીરીશભાઈ વાઘેલાનો જન્મદિવસ છે, તેમને આજે સાત વર્ષ પૂરા કરીને આઠ માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.

પ્રાર્થના તિથવાની બ્રિલિયન્ટ સ્કૂલમાં ધોરણ 4મા અભ્યાસ કરે છે. તેમના પિતા ગામમાં અને સમાજમાં ખૂબ સારા સંબંધો ધરાવે છે. આજે લાડકી પ્રાર્થનાના જન્મદિવસ નિમિત્તે પ્રાર્થનાના મમ્મી-પપ્પા, પરિવારજનો, સગાસંબંધીઓ અને સ્નેહીઓ જન્મદિવસની શુભેચ્છા મોબાઈલ 99785 18016 પર પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી પ્રાર્થનાને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…

આ સમાચારને શેર કરો