વાંકાનેર

વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ અને જસદણ સીરામીક ગ્રુપના એમ.ડી. પ્રજ્ઞેશ પટેલનો આજે ૫૩મો જન્મ દિવસ…

આજે વાંકાનેરના અગ્રણી ઉદ્યોગપતિ પ્રજ્ઞેશ પટેલનો જન્મદિવસ છે, તેમના જન્મદિવસ નિમિત્તે ધાર્મિક તેમજ બીજા અન્ય કાર્યક્રમમાં કરીને જન્મ દિવસની અનોખી અને પ્રેનાદાય ઉજવણી કરશે.

વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ, જસદણ સિરામીક ગૃપના એમ.ડી., મંત્રી–મોરબી જીલ્લા ભા.જ.૫. પ્રમુખ-વાંકાનેર ચેમ્બર ઓફ કોમર્સ & ઈન્ડસ્ટ્રીઝ, મંત્રી-વાંકાનેર જી.આઈ.ડી.સી.એશોસિએશન, ટ્રસ્ટી-વાંકાનેર એજયુકેશન સોસાયટી, પ્રમુખ પાટીદાર સેવા સમાજ વાંકાનેર, ટ્રસ્ટી, ઉમિયાધામ સિદસર, ઝોન ચેર પર્સન-લાયન્સ કલબ ઈન્ટરનેશનલ 3232-J ટ્રેઝરર-વાંકાનેર પાંજરાપોળ તથા ગૈાશાળા, ટ્રસ્ટી ગાયત્રી શકિતપીઠ-વાંકાનેર, સભ્ય રોગી-કલ્યાણ સમિતિ/ આઈ.ટી.આઈ.વાંકાનેર/ શ્રી ફળેશ્વર સેવા સમિતિ/ વાંકાનેર મુકિતધામ તથા વાંકાનેર પંથકની સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક તથા જાહેર જીવનની સંસ્થાઓ સાથે જોડાયેલ તેમજ સભ્ય સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ તથા સભ્ય સરગમ કલમ-રાજકોટ, એવા અદના અનન્ય સમાજ સેવક પ્રજ્ઞેશભાઈ બી. પટેલના તારીખ ૦૧ ‘ઓગષ્ટ’ને શુક્રવારના જન્મદિવસ નિમિતે વિવિધ ધાર્મિક કાર્ય સાથે રાખવામાં આવેલ છે. આ તકે માતા-પિતા તથા સાધુ-સંતો આર્શીવચન પાઠવશે. મનો દિવ્યાંગ બાળકોને મિષ્ટ ભોજન તથા વૃક્ષા રોપણ જેવા વિવિધ કાર્યક્રમો ધ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવનાર છે.

આ તકે તેમના બહોળા મિત્ર વર્તુળ, કર્મચારી ગણ, સગા-સ્નેહીજનો ધ્વારા તેઓના મો. ૯૮૨૫૨ ૨૨૮૫૫ ઉપર શુભેચ્છા સાથે અભિનંદન પાઠવી રહયા છે.

કપ્તાન ગ્રુપ તરફથી પ્રજ્ઞેશ પટેલને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… Happy Birthday

આ સમાચારને શેર કરો