વાંકાનેર: વિવેકાનંદ સોસાયટીમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

વાંકાનેર: કોવિડ 19 વાંકાનેરમાં પણ ચલાવવામાં હવે ગતિ પકડી છે છેલ્લા ત્રણ દિવસથી વાંકાનેરની વિવેકાનંદ સોસાયટીમાં દરરોજ કોરોના પોઝિટિવ ના કેસ સામે આવી રહ્યા છે આજે પણ વિવેકાનંદ સોસાયટીમાં એક મહિલાનો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે.

મળેલ માહિતી મુજબ વાંકાનેરની વિવેકાનંદ સોસાયટીમાં ૨૮ વર્ષીય મહિલાનું સેમ્પલ વાંકાનેર સિવિલ હોસ્પિટલમાંથી લેવામાં આવ્યું હતું તેનો રિપોર્ટ પોઝિટિવ આવેલ છે આ સાથે વાંકાનેર વિવેકાનંદ સોસાયટીમાં આ ચોથો કેસ નોંધાયો છે.

આ સાથે વાંકાનેરમાં કોરોના પોઝિટિવના કુલ કેસ 38 થયા છે, જેમાંથી 19 વ્યક્તિઓને સારું થઈ જતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને 12 વ્યક્તિઓ હાલ સારવાર હેઠળ છે. તેમજ કોરોના સંક્રમિત 7 વ્યક્તિના મોત થયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/LJMz7tJT4WfAu6pgUBfkz5

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો