વાંકાનેર: 3 પોલીસ કોન્સ્બટેબલની મોરબી હેડ ક્વાર્ટર ખાતે બદલી
વાંકાનેર સીટી અને તાલુકામાં ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓની મોરબી હેડ કોટર ખાતે બદલી કરવામાં આવી છે
આ ત્રણે પોલીસ કર્મચારીઓને
સજાના ભાગરૂપે હેડ કોટરખાતે બદલી કરવામાં આવી હોવાની
સૂત્ર તરફથી માહિતી મળી રહી છે.
વાંકાનેર સીટી માં ફરજ બજાવતા
(૧)અરવિંદકુમાર રઘુભાઈ ઓળકીયા અને
વાંકાનેર તાલુકા પોલીસમાં ફરજ બજાવતા (૨) શાહિદ બસારતઉલ્લા સીદીકી (3) મેરૂભાઈ લાલજીભાઈ રોજાસરા ત્રણેય પોલીસ કર્મચારીની મોરબી હેડ કવાટર ખાતે બદલી કરવામાં આવી છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/IV22NoXRwQNENxfHuD1bom
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…