Placeholder canvas

વાંકાનેરના પલાસડી ગામે ચાર જુગારી પકડાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે પલાસડી ગામે દરોડો પાડી આરોપી મહેશભાઇ કરમશીભાઇ મદ્રેસાણીયા, કાંતીલાલ કરમશીભાઇ મદ્રેસાણીયા, રઘુભાઇ બચુભાઇ પીપળીયા અને કેસાભાઇ બચુભાઇ પીપળીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 10,600 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

આ સમાચારને શેર કરો