Placeholder canvas

કેરીયર ઝોન એકેડમી દ્વારા MPHW, FHWની સફળતા બાદ જનરલ બેંચના ડેમોનું આયોજન.

(Promotional Article)
વાંકાનેરના સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતી કેરિયર ઝોન એકેડમીની MPHW, FHWની બેન્ચની સફળતા બાદ ટુંકમાં જનરલ બેન્ચ શરૂ થઈ રહી છે. કેરિયર ઝોન એકેડમીની જનરલ બેંચમાં જે વિદ્યાર્થીઓ જોડાવા ઈચ્છતા હોય તેઓએ પ્રથમ ડેમો બેંચમાં જઈને અનુભવ કરી શકે તે માટે કેરિયર ઝોન એકેડમીએ ડેમો બેંચનું આયોજન કરેલ છે. આ બેંચમાં જોડાવા માટે વોટ્સએપ નંબર 97279 79730 પર રજિસ્ટર કરાવવું જરૂરી છે.
➡️ ફી માત્ર રૂ।.૧૧૦૦૦/
➡️ પ્રથમ ૫૦ વિદ્યાર્થીઓ માટે સ્પેશ્યલ ગીફટ
➡️ પરીક્ષાલક્ષી માળખુ અને પેપરની સમજણ
➡️ ઇન્ટરવ્યુ સુધીની સચોટ માહીતી ➡️ ભુતકાળમાં લેવાયેલ પરીક્ષાના કટઓફની ચર્ચા.
➡️ ગુજરાતના સૌથી વધુ વંચાતા પબ્લીકેશનનું તમામ બુકસ તથા મટીરીયલ્સ કીટ તદ્ન ફ્રી.
🌺તો હવે ચિંતા છોડી દો કેરીયર ઝોન એકેડમી લાવ્યું છે. તમારા માટે સપનું સાકાર કરવાની સીડીઓ.
☑️ કોઇપણ એકસ્ટ્રા ચાર્જ વગર, આપના ભરોસાના આધારે અમે ઉપલબ્ધ કરાવીએ છીએ EMI યોજના
☑️ તો આજે જ આપ આપની તૈયારી કેરીયર ઝોન એકેડમીના અનુભવી માર્ગદર્શકોની ટીમ હેઠળ કરી શકો છો.
☑️ રોજ આવી રહયા છે.ગુજરાતના નંબર ૧ ફેકલ્ટી વાંકાનેરના વિદ્યાર્થીઓનું સપનું સાકાર કરવા.
☑️ કેરીયર ઝોન એકેડમી દ્વારા MPHW FHW ની સફળતા બાદ જનરલ બેંચના ડેમોનું આયોજન.
☑️ જેમાં GPSC કલાક 1/2, PI, PSI, કોન્સ્ટેબલ, તલાટી, જુનીયર કલાર્ક, ગ્રામ સેવક, મુખ્ય સેવીકા જેવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી એક જ જગ્યા પર.
☑️ તા.૧૯-૦૫-૨૦૨૨, ગુરૂવાર અને ૨૦-૦૫-૨૦૨૨, શુક્રવારના રોજ આવી રહયા છે.ગુજરાતના નંબર ૧ ફેકલ્ટી વાંકાનેરના વિદ્યાર્થીઓનું સપનું સાકાર કરવા.
‘કેરિયર ઝોન’ ના ફેકલ્ટી :-
💠 અભિજીતસિંહ ઝાલા (અનુભવ ૮ વર્ષ)
💠 ધ્રુવ રાઠોડ (અનુભવ ૭ વર્ષ)
💠 રાજેશ રાઠોડ (અનુભવ ૭ વર્ષ)
💠 રતીલાલ પરમાર (અનુભવ ૨૦ વર્ષ)
💠 આશીફ કુરેશી (અનુભવ ૨ વર્ષ)
કેરિયર ઝોન’ ના સંચાલક:-
🔴 બરખા હેરંજા (અનુભવ ૫ વર્ષ)
🔴 આબીદ કુરેશી (અનુભવ ૮ વર્ષ)
તો રાહ શેની જોવો છો ? આજે જ રજીસ્ટ્રેશન કરાવો…. અરે હા રજીસ્ટ્રેશન કરાવવાની કોઈ ફ્રી નથી હો….
રજીસ્ટ્રેશન કરાવવા માટેનો વોટ્સઅપ નંબર…97279 79730
વધ માહિતી માટે સંપર્ક કરો :-
કેરીયર ઝોન એકેડમી
શ્રી વલ્લભ કોમ્પલેક્ષ, ૩ જો માળ, રાજકોટ રોડ, વાંકાનેર.
સંપર્ક:- 97279 79730
આ સમાચારને શેર કરો