મોરબી: પી.આઈ. બી પી સોનારાની ગાંધીનગરથી મોરબી બદલી…
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/08/IMG-20200703-WA0006-1024x589-1-1.jpg)
ગાંધીનગર એસસીઆરબીમાં ફરજ બજાવતા પીઆઈ બી.પી.સોનારાની મોરબી જીલ્લામાં બદલી કરવામાં આવી છે. રાજ્યના ડીજીપી દ્વારા પોલીસ ઇન્સ્પેકટરની બદલી કરવામાં આવી છે જેમાં પીઆઈ બી.પી.સોનારાની ગાંધીનગરથી મોરબી જીલ્લામાં બદલી કરાઈ છે. પીઆઈ સોનારા અગાઉ પણ મોરબી જીલ્લામાં ફરજ બજાવી ચૂકયા છે.
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/07/krushi-uday.jpg)
![](https://kaptaan.co.in/wp-content/uploads/2020/08/IMG-20200819-WA0008-1024x1024.jpg)
ટૂંક સમયમાં જ 65 મોરબી વિધાનસભાની પેટા ચૂંટણી થનાર હોય જેથી આ મતક્ષેત્રમાં આવતા કોઈ પણ પોલીસ સ્ટેશનમાં આચારસંહિતા સુધી નિમણૂક ન આપવાનું કહેવામાં આવ્યું છે.
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/EyvfHWu7GKSIF6rKbPS4LN
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…
![](https://kaptaan.co.in/wp-content/uploads/2024/05/kaptaan-new-ad.jpg)