Placeholder canvas

રાજકોટ પોલીસ કમિશ્નર કચેરી ખાતે એક વ્યક્તિ દ્વારા ફિનાઇલ પીધુ…

રાજકોટ પોલીસ કમિશ્નર કચેરી ખાતે પિયુષ રાઠોડ નામના વ્યક્તિ દ્વારા ફિનાઇલ પી આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

મળેલ માહિતી મુજબ યુવકે પ્રેમ લગ્ન કર્યા હતા અને યુવક વિરુદ્ધ તુલકા પોલીસ સ્ટેશન ખાતે વારંવાર બોલાવી હેરાન કરવામાં આવતા સાથે માર પણ મારવામાં આવતો જેથી કંટાળી યુવક દ્વારા પોલીસ કમિશ્નર કચેરી ખાતે યુવકે જિંદગી ટૂંકાવવાનો પ્રયાસ કરતા સ્થાનિક પોલીસ દ્વારા યુવક ફિનાઇલ પિધાની સાથે જ રોકી સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો