વાંકાનેર: ગેલેક્સી હોસ્પિટલમાં હવેથી બાળરોગ તથા નવજાતશિશુ નિષ્ણાંત ડૉ.રોનક પટેલ રેગ્યુલર મળશે…

વાંકાનેર: વાંકાનેરની નામાંકિત ગેલેક્સી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં હવેથી બાળરોગ તથા નવજાતશિશુ નિષ્ણાંત ડૉ.રોનક પટેલ (M.B.D.C.H.) રેગ્યુલર સવારે ૯:૩૦ થી ૧:૦૦ સાંજે ૪:૦૦ થી ૭:૦૦ મળશે, તેમજ ઈમરજન્સીમાં ૨૪ ક્લાક સેવા ઉપલબ્ધ રહેશે.
🌼૦ થી ૧૮ વર્ષના બાળકોની તપાસ, નિદાન અને સારવાર
🌼સંપૂર્ણ રસીકરણ કેન્દ્ર
🌼ઓછા મહિને જન્મેલા તથા ઓછા વજનવાળા નવજાત શિશુની સારવાર
🌼નવજાત શિશુને કમળા માટે ફોટો થેરાપી
🌼N.I.C.U, સ્પેશ્યલ રૂમ, સેમી સ્પેશ્યલ રૂમ અને જનરલ રૂમની સુવિધા
આ સાથે જ ગેલેક્સી હોસ્પિટલ ખાતે ગાયનેક વિભાગમાં સ્ત્રી રોગ તથા પ્રસુતિના નિષ્ણાત ડો. સ્વાતિ પટેલ (M.S. Obs & Gynec), ઓર્થોપેડીક વિભાગમાં હાડકાંના નિષ્ણાત સર્જન ડો. રૂષિ ડાભી (M.S. Ortho), જનરલ મેડિસીન વિભાગમાં ક્રિટીકલ કેર સ્પેશ્યાલિસ્ટ ડો. જયમીન ગોસ્વામી (M.D. DNB Medicine) તથા ડેન્ટલ વિભાગમાં દાંતના સર્જન ડો. વૃંદા સોલંકી (B.D.S.)ની પણ ફુલ ટાઈમ સેવાનો લાભ‌ દર્દીઓને મળી રહેશે….

આ સમાચાર શેર કરો

Follow Us on